ઓસ્ટ્રેલિયા / વિદેશી સ્ટુડન્ટની મદદ માટે ભારતીય સંસ્થાઓ આગળ આવી

LIHPBA and ISC Join Hands in Australia
X
LIHPBA and ISC Join Hands in Australia

દિવ્ય ભાસ્કર

May 18, 2020, 01:12 PM IST

સીડની. સીડની: કોરોના મહામારીથી દુનિયાનો કોઈ દેશ બાકી નથી. ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાએ વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે. ઓસ્ટ્રેલિયામાં રહેતાં વિદેશી સ્ટુડન્ટની મદદ માટે  બે સંસ્થા લીટલ ઈન્ડિયા હેરિસ પાર્ક બિઝનેસ એસોસિએશન (LIHPBA) અને ઈન્ડિયન સપોર્ટ સેન્ટર (ISC) આગળ આવી છે. 

ઓસ્ટ્રેલિયમાં રહેતાં વિદેશી સ્ટુડન્ટને  લીટલ ઈન્ડિયા હેરિસ પાર્ક બિઝનેસ એસોસિએશન અને ઈન્ડિયન સપોર્ટ સેન્ટર  મફતમાં ફૂડ પહોંચાડી રહ્યું છે.  આ માટે સંજય દેશવાનની કંપની AVMCSએ જગ્યા પૂરી પાડી છે. આ સેવા કાર્યમાં અનેક ભારતીય સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી