યુએસએ / ન્યુયોર્કમાં યોજાયેલી સ્ટેટ લેવલની પ્રાઈમરી ચૂંટણીમાં બે ભારતીય ઉમેદવારોનો વિજય

Jenifer Rajkumar likely winner of New York assembly seat
X
Jenifer Rajkumar likely winner of New York assembly seat

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 04:05 PM IST

ન્યુયોર્ક. અમરેકાના ન્યુયોર્કમાં હાલમાં યોજાયેલી સ્ટેટ લેવલની પ્રાઈમરી ચૂંટણીઓમાં બે ઈન્ડિયન-અમેરિકન ઉમેદવારો વિજયી બન્યા છે. જેમાં જેનીફર રાજકુમારે 49.47 ટકા મતો મેળવ્યા હતા, જયારે જેરેમી કુનીએ 44.5 ટકા મતો મેળવી વિજય હાંસલ કર્યો હતો.

અન્ય એક ચૂટણીમાં સુરજ પટેલને  38.75 ટકા મતો મળ્યા છે. જ્યારે તેમના હરીફ મેલોનીને 40.34 ટકા મતો મળ્યા છે. હજુ હજારો મત ગણવાના બાકી છે. મત ગણતરી 30 જૂન સુધી ચાલુ રહેવાની હોવાથી પટેલ પણ વિજય માટે આશાવાદી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી