તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેનેડા:ભારતીય સમુદાયના લોકો દ્વારા બેનર સાથે ચીન સામે પ્રદર્શન યોજવામાં આવ્યું

વેનકુંવર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત-ચીન વિવાદને લઈને કેનેડામાં ભારતીય સમુદાયના લોકોએ વેનકુંવરમાં ચીન સામે પ્રદર્શન યોર્જ્યું હતું. જેમાં લોકોએ ‘બેક ઓફ ચીન’,  ‘સ્ટોપ કિલિંગ પિપલ ઈન ઈન્ડિયા’,  ‘ચીન ફ્રી વર્લ્ડ માટે ખતરો’ જેવા સ્લોગન અને બેનર સાથે વિરોધ કર્યો હતો. 

એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે ચીન દુનિયાનો સૌથી મોટો ભૂ-માફિયા છે. મોટી જમીન હોવા છતાં ચીને એક્સાઈડ પર અતિક્રમણ કર્યું છે. તેણે દગો આપીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો, પણ ભારતીય જવાનોએ મજબૂત જવાબ આપ્યો હતો. જેને ચીનના મીડિયાએ કવરેજ આપ્યું નહોતું. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો