USA / ગુગલ સર્ચ હેડ તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રભાકર રાઘવનની નિમણૂક

Indian-origin's Prabhakar Raghavan appointed as head of Google Search
X
Indian-origin's Prabhakar Raghavan appointed as head of Google Search

દિવ્ય ભાસ્કર

Jun 23, 2020, 09:36 PM IST

વોશિંગ્ટન. વધુ એક ભારતીયને અમેરિકામાં ઉચ્ચ હોદ્દા પર સ્થાન મળ્યું છે. વર્ષ 2012ની સાલથી ગૂગલમાં જોડાયેલા અને  2018ની સાલથી ગૂગલની એડ્સ એન્ડ કોમર્સ ટીમમાં સામેલ કરાયેલા ઇન્ડિયન અમેરિકન એક્ઝિક્યુટિવ પ્રભાકરન રાઘવનની હવે ગુગલ સર્ચ હેડ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

પ્રભાકરન રાઘવન આ અગાઉ  યાહુ લેબ તેમજ આઇબીએમ રિસર્ચમાં કામ કરી ચુક્યા છે. તેમણે આઇઆઇટી મદ્રાસમાંથી બેચલર ઓફ ટેક્નોલોજીની ડિગ્રી મેળવેલી છે. બાદમાં તેમણએ  યુસી બર્કલેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ વિષય સાથે પીએચડી કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી