યુએસએ / શિકાગોમાં ભારતીયોએ ચીન વિરુદ્ધ દેખાવો કર્યા, સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રેલી યોજાઈ

Indian-Americans protest against China in Chicago USA
X
Indian-Americans protest against China in Chicago USA

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 08:34 PM IST

શિકાગો. ભારત અને ચીનની બોર્ડર ઉપર લદ્દાખ સરહદે ચીનની ઘૂસણખોરીને કારણે શરૂ થયેલા ઘર્ષણ અને 20 ભારતીય સૈનિકોની શહીદીથી ઉશ્કેરાયેલા અમેરિકામાં વસતા ભારતીયોએ શિકાગો ખાતે ચીનના દૂતાવાસ સામે વિરોધ વ્યક્ત કરતાં સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું 

શિકાગોમાં આયોજિત રેલીમાં ભારતીય અગ્રણી ડો.ભરત બારાઈએ જણાવ્યું હતું કે ભારતની લદ્દાખ બોર્ડર ઉપર ચીનની ઘૂસણખોરી કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. ચીનની વિરુદ્ધ દેખાવો કરી તેનો બહિષ્કાર કરવામાં અમેરિકામાં વસતા ભારતીયો સહિંત સમગ્ર વિશ્વ ભારત દેશ સાથે છે. ચીનની બદદાનત સામે અમે ચૂપ નહીં રહીએ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી