યુએસએ / ચીને કરેલો હુમલો અયોગ્ય, મંત્રણાઓ દ્વારા પ્રશ્ન હલ થઇ શકે : ઈન્ડિયન-અમેરિકન કોંગ્રેસમેન ડૉ. એમી બેરા

Indian-American Congressman Ami Bera concerned over Chinese aggression
X
Indian-American Congressman Ami Bera concerned over Chinese aggression

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 04:11 PM IST

વોશિંગ્ટન. ‘‘ભારતની લદ્દાખ સરહદ ઉપર ચીને કરેલો હુમલો અયોગ્ય છે. આ હુમલાથી ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ મંત્રના યોગ્ય રસ્તો છે. હિંસાથી પ્રશ્નનો નિકાલ નહીં આવે,’’ તેવું મંતવ્ય તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડૉ.એમી બેરાએ વ્યક્ત કર્યું હતું.

ડૉ.એમી બેરાનું આ મંતવ્ય એવા સમયે આવ્યું છે જયારે  બંને દેશોના સૈનિકો સરહદ ઉપર તેનાત છે. જોકે મંત્રણા ચાલુ છે. તેમ છતાં ચીને કરેલો હુમલો અયોગ્ય છે. તેવું તેમણે જણાવ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી