તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુએસએ:2019ના વર્ષમાં અમેરિકન નાગરિકોએ ભારતના 241 બાળકો દત્તક લીધા

વોશિંગ્ટન10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના વિદેશ મંત્રાલયના 12માં વાર્ષિક અહેવાલમાં જણાવાયા મુજબ અમેરિકન નાગરિકોએ 2019ના વર્ષમાં વિદેશોના કુલ 2677 બાળકોને દત્તક લીધા છે. આ બાળકો પૈકી ભારતમાંથી 241 બાળકો દત્તક લેવાયા છે. 

જયારે ચીનમાંથી 819 , યુક્રેનના 298 , કોલંબિયાના 244 તેમજ દક્ષિણ કોરિયાના 166 બાળકોને દત્તક લીધા લેવામાં આવ્યા છે. દત્તક લીધેલા બાળકો પૈકી ચીન અને ઈથોપિયામાંથી દત્તક લેવાયેલા બાળકોની સંખ્યામાં અગાઉના વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો