તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Today Marks The 61st Year Of Gujarat. The First Day Of The Establishment Of Gujarat Was Thrilling With Joy And Enthusiasm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્મરણો:આજે 61 વર્ષનું થયું ગુજરાત, આનંદ અને ઉત્સાહની સાથે રોમાંચક હતો ગુજરાતની સ્થાપનાનો પહેલો દિવસ

12 દિવસ પહેલા

ગુજરાત આજે 61 વર્ષનું થઈ ગયું છે. 1લી મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન થયું હતું અને અલગ રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી. આજે આપને એવું થાય કે, 61 વર્ષ પહેલાં ગુજરાતનો એ પહેલો દિવસ કેવો હશે? આ અંગેની વાત કરતાં સુરતના હીરા ઉદ્યોગકાર સેવંતીભાઈ શાહ કહે છે કે, એ દિવસ ખરેખર રોમાંચક હતો. તેમણે મહાગુજરાત આંદોલનથી લઈને ગુજરાતના સ્થાપના દિવસ સુધીના દિવસોમાં કેવો માહોલ હતો તે અંગે ખાસ વાતચીત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો