• Gujarati News
  • Local
  • Gujarat
  • This Year Entire Gujarat Will Play Bedhadak Garba, Two Garba Launches On The Theme Of Divya Bhaskar's Campaign, Sportsmen Will Have Fun

'હવે રમો ગરબા બેધડક':આ વર્ષે આખું ગુજરાત બેધડક ગરબા રમશે, દિવ્ય ભાસ્કરના અભિયાનની થીમ પર બે ગરબા લોન્ચ, ખેલૈયાઓને મોજ પડી જશે

19 દિવસ પહેલા

'હવે રમો ગરબા બેધડક'. હા, આ વર્ષે આખું ગુજરાત બેધડક ગરબા રમશે. દિવ્ય ભાસ્કર અત્યારે 'સાચી વાત બેધડક' અભિયાન ચલાવી રહ્યું છે. આ જ અભિયાનની થીમ પર શુક્રવારે બે ગરબા લોન્ચ કરવામાં આવ્યા છે. જે પૈકીનો એક ગરબો જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ લખ્યો છે, અને તેને જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ ગાયો છે. જ્યારે બીજો ગરબો જાણીતા ગાયક દેવાંગ પટેલે તૈયાર કર્યો છે. તો તમે પણ તૈયાર રહેજો 'બેધડક ગરબા' રમવા.