તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગ્નિકાંડ:અમદાવાદની શ્રેય હૉસ્પિટલના ICU વૉર્ડનો અંદરનો વીડિયો સામે આવ્યો

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ અમદાવાદના નવરંગપુરા સ્થિત શ્રેય હૉસ્પિટલમાં ગુરુવારે રાત્રે અગ્નિકાંડ સર્જાયો છે. આ દુર્ઘટનામાં હૉસ્પિટલમાં કોરોનાવાઇરસની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓનાં મોત થયા છે. ચોથા માળ સ્થિત ICU વોર્ડમાં લાગેલી આ આગની ભયાનકતાના વીડિયો સામે આવ્યા છે. આ ભયાનક આગને કારણે આખો ICU વોર્ડ ભસ્મીભૂત થઈ ગયો છે. વોર્ડમાં રહેલી તમામ વસ્તુઓ જાણે કોલસો થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...