તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રુઆબ:ગીરમાં રસ્તા પર ચાલતા બે સાવજોનો રુઆબ જોવા મળ્યો

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્ક- હાલ વરસાદની મોસમમાં ગીરમાં વનરાજી પુરબહારમાં ખીલી છે. એવામાં જંગલ વચ્ચેથી પસાર થતા રસ્તા પર એક સાથે બે સાવજો રુઆબભેર ચાલતા જોવા મળ્યા. વાયરલ વીડિયોમાં બે ડાલામથ્થા જાણે મોસમની મજા માણી રહ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું. પોતાની મસ્તીમાં ચાલતા બંન્ને સાવજ પ્રવાસીઓની કારની નજીકથી પસાર થયા હતા. થોડુ ચાલીને સિંહ બેસી જાય છે.. જંગલનો રાજા વરસાદી માહોલમાં જાણે લટાર મારવા નીકળ્યા હોય તેવો આ વીડિયો અનેક વ્યુઅર્સ પસંદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...