તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિવસ સ્પેશ્યલ:મળો, ગુજરાતના અનોખા શિક્ષકોને જે વાઇરલ વીડિયોથી ફૅમસ થયા

16 દિવસ પહેલા

આજે આખો દેશ શિક્ષક દિવસ ઉજવી રહ્યો છે. શિક્ષક જ દરેક વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે અને તેના થકી શિક્ષિત વ્યક્તિ સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. કોરોનાકાળમાં શિક્ષણની વ્યવસ્થા બદલાઈ છે. આજે પણ ઘણા શિક્ષકો એવા છે જે અનોખી રીતે બાળકોને સરળતાથી અભ્યાસક્રમ યાદ રહે તે મુજબ ભણાવી રહ્યા છે. કેટલાક શિક્ષકો અભિનય સાથે, તો કેટલાક શિક્ષકો રમત ગમત સાથે બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. ત્યારે આજે એવા શિક્ષકોની વાત તમને જણાવીએ, કે જેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તેઓ ખુબ જ ફેમસ થયા છે. શિક્ષકોના આ પ્રયાસને વાલીઓ પણ બિરદાવે છે.

અન્ય સમાચારો પણ છે...