તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Kashtabhanjandev Was Adorned With 21 Kg Of Gold Ornaments, More Than 100 Necklaces, 300 Bracelets, And 500 Rings

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાળંગપુર:કષ્ટભંજનદેવને 21 કિલો સોનાના આભુષણનો શણગાર, 100થી વધુ હાર, 300 કડલા અને 500 વીંટીના કરો ઘરે બેઠા દર્શન

2 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ પવિત્ર ધનુર્માસની પૂર્ણિમાની સાંગળપુર મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ભવ્ય સુવર્ણ આભુષણનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાની મૂર્તિ સમક્ષ 21 કિલોના સુવર્ણ અને હીરાજડિત આભૂષણોનો અલંકાર કરવામાં આવ્યો છે. આ શણગારમાં 100થી વધુ હાર અને ચેન, 300 કડલા, હીરાજડિત 8 મુગટ, 11 જોડી ચાંદીના કુંડળ, 500 વીંટી, 1 સંપૂર્ણ સોનાનો વાઘો, 1 ચાંદીનો વાઘો, 5 સુવર્ણજડિત રુદ્રાક્ષની માળા અને 2 ચાંદીજડીત આંકડાની માળાનો સમાવેશ થાય છે. આ તમામ આભૂષણો ગર્ભગૃહમાં દાદા સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ શણગારના દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુર ઉમટ્યા છે. કોરોના મહામારીને કારણે લોકો ઓનલાઇન દર્શન પણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો