તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Inside Video Of The Treasury Where Rajbhog Is Prepared For The Lord In Dwarka For The First Time On Divyabhaskar

એક્સક્લૂઝિવ:દ્વારકામાં આ રીતે બને છે ભગવાનનો રાજભોગ, પહેલીવાર જુઓ મંદિરના ભંડારના અંદરના દૃશ્યો

અમદાવાદ20 દિવસ પહેલા

આજે દ્વારકા નગરીમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં ભગવાનને ધરાવાતા રાજભોગનું વિશેષ મહત્ત્વ હોય છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને સવારથી લઈ રાત સુધી વિશેષ ભોગ અર્પણ કરાય છે. દિવ્ય ભાસ્કર પહેલીવાર ભોગ જ્યાં તૈયાર કરાય છે એ મંદિરના ભંડારના દર્શન કરાવશે. દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ હિરેન હીરપરા દ્વારકાના એ ભંડારમાં પહોંચ્યા, જ્યાં ભગવાન માટે રાજભોગની સામગ્રી તૈયાર થઈ રહી હતી. સૌપ્રથમવાર ભંડારના અંદરનાં દૃશ્યો તમારા સુધી પહોંચાડ્યાં. હિરેને હીરપરાએ રોજભોગની સામગ્રી તૈયાર કરનાર ભાગ્યશાળી આત્માઓ સાથે વાતચીત કરી હતી. ભંડારમાં તૈયાર થતા રાજભોગની સામગ્રીનો વીડિયો પહેલીવાર દિવ્ય ભાસ્કર પર...

અન્ય સમાચારો પણ છે...