• Gujarati News
  • Local
  • Gujarat
  • In Germany, The Song 'Sapna Vinaani Raat 2' From The Movie 'Hellaro' Was Sung By Hardik Chauhan With A Collegium Vocal.

જય હો ગુજરાત:હાર્દિક ચૌહાણે જર્મનીમાં 'સપના વિનાની રાત' સોંગ લલકાર્યું, વિદેશીઓ પણ મંત્રમુગ્ધ

એક મહિનો પહેલા

નેશનલ એવોર્ડ વિજેતાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોના દરેક ગીત ખૂબ જ ફેમસ થયા હતાં. ત્યારે જર્મનીમાં સ્ટેડકીર્ચે સેંક્ટ માઇકલમાં ‘સપના વિનાની રાત...’ ગીતના સૂર ગૂંજ્યા હતાં. આ ગીત ગત 15 ઓક્ટોબરે લોકેજિયન વોકલ સાથે હાર્દિક ચૌહાણે રજૂ કર્યું હતું. જેનો વીડિયો લોકગાયક આદિત્ય ગઢવીએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...