• Gujarati News
  • Local
  • Gujarat
  • IMA GSB Media Coordinator Dr. Mukesh Maheshwari In Charge Of Media Cell In Charge Of Global Pandemic Covid 19

કોવિડ-19:IMA GSB મીડિયા કો-ઓર્ડિનેટર ડૉ. મુકેશ મહેશ્વરીને ગ્લોબલ પેન્ડેમિક કોવિડ-19ના મીડિયા સેલ ઈન્ચાર્જનો કાર્યભાર

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. મુકેશ મહેશ્વરી - Divya Bhaskar
ડૉ. મુકેશ મહેશ્વરી

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત સ્ટેટ (IMA GSB) મીડિયા કો-ઓર્ડિનેટર અને પેથોલોજી-માઈક્રોબાયોલોજીમાં એમ.ડી. ડૉ. મુકેશ મહેશ્વરીને IMA GSB સેક્રેટરી ડૉ. મેહુલ શાહ અને AMA પ્રેસિડન્ટ ડૉ. દિલિપ ગઢવીના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ પેન્ડેમિક કોવિડ-19 મુદ્દે મીડિયા સેલ ઈન્ચાર્જનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...