તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • 'I Have Taken The Vaccine, You Can Take It Too', Moraribapu On Behalf Of Divya Bhaskar Made A Humble Appeal To The People

મહામારીથી બચવું છે:‘મેં વેક્સિન લીધી છે, તમે પણ લઈ લેજો’, દિવ્ય ભાસ્કર વતી મોરારિબાપુએ લોકોને નમ્ર અપીલ કરી

3 મહિનો પહેલા

કોરોનાની બીજી લહેર ઘાતક બની છે, આ સ્થિતિમાં કથાકાર મોરારિબાપુએ ગુજરાતીઓને નમ્ર અપીલ કરી છે. દિવ્ય ભાસ્કર વતી મોરારિબાપુએ લોકોને વધુ સજાગ રહેવા જણાવ્યું છે. બાપુએ કહ્યું કે, સંકટના આ સમયમાં સૌ કોઈએ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, મેં વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે, તમે પણ વેક્સિન લઈ લેજો. બાપુએ અરજ કરી કે, આ કપરાં કાળમાં જરૂર પડ્યે જ ઘરથી બહાર નીકળજો. એટલું જ નહીં બાપુએ એવું પણ કહ્યું કે, આ મહામારીમાં તન, મન, ધનથી સેવા પણ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...