તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:વાંસદાના અનાથ કન્યા આશ્રમ ઉમરકુઈને વિવિધ સહાય અપાઇ

વાંસદા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાંસદા તાલુકાના અનાથ કન્યા આશ્રમ ઉમરકુઈ ખાતે મનોજભાઈ કે. ટેલર (વાંકાનેર) તેમજ લાયન્સ ક્લબ બારડોલી તરફથી વનવાસી કન્યા આશ્રમ ઉમરકુઈને ત્રણ લેપટોપ, પ્રિન્ટર દીકરીઓને શીખવા માટે આપ્યું. તેમજ પાકુ રસોડા બાંધકામ માટે 50,000/- સહાય કરવામાં આવી હતી. તેમજ અવર નવર મદદ કરતા રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ પવાર, લક્ષ્મીબેન પવાર તેમજ સહયોગી ટ્રસ્ટી અશોકભાઈ ધોરાજીયાએ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો