તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા તાલુકા કચેરીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો શુક્રવારે કુકણા સમાજ ભવન ખાતે એકત્રિત થઈ ત્યાંથી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો સાથે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તાલુકા કચેરીએ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીએ ઢોલ અને તાસા વગાડીને જિલ્લા પંચાયતના 7 ઉમેદવાર જેમાં વૈશાલીબેન પટેલ ઉનાઈ સીટ, ચપાબેન કુંવર વાંદરવેલા સીટ, ભગવતીબેન માહાલા બરતાડ સીટ, રેખાબેન આહીર ચાપલધરા સીટ, બારૂકભાઈ ચવધરી વાંગણ સીટ, ચંદુભાઇ જાદવ ખાટાઆબા સીટ, રાજીતભાઈ પાનવાળા વાંસદા સીટ તથા તાલુકા પંચાયતના 28 ઉમેદવાર જેમાં સ્મિતાબેન પટેલ ભીનાર સીટ, ધવલભાઈ ઢીમમર ઉનાઈ સીટ, જુલિબેન મિસ્ત્રી ખભાળિયાં સીટ, રાજુભાઇ પટેલ કુરેલીયા સીટ ૫- મિત્તલબેન પટેલ વાંદરવેલા સીટ, કેશવજી પટેલ સુખાબારી સીટ, હસમુખભાઈ પટેલ લીમઝર સીટ, પ્રવીણભાઈ પટેલ કડોલપાડા સીટ, રમેશભાઈ ભગરિયા ઘોડમાળ સીટ, જગુભાઈ બરતાડ સીટ, લાલજીભાઈ થોરાટ અંકલાછ સીટ, ઉમેશભાઈ માહાલા પીપલખેડ સીટ, અરવિંદભાઈ પટેલ ઝરી, નયનાબેન પટેલ રૂપવેલ સીટ, ભારતીબેન પટેલ ચાપલધરા સીટ, કુસુમબેન પટેલ મોટી વાલઝર સીટ, પરશુભાઇ બિરારી વાંગણ સીટ, સુનિતાબેન ગાયકવાડ ખાંભલા સીટ, કલ્પનાબેન ગામીત મહુવાસ, અંકિત ભાઈ ગામીત સરા સીટ, પુષ્પાબેન ખાટાઆબા સીટ, પ્રભુભાઈ ચવધરી ચોંઢા સીટ, લક્ષ્મીબેન ભગરિયા મનપુર સીટ, કમલાબેન ધૂમ બોરીયાચ સીટ, હંસાબેન પટેલ રાણીફળિયા, યોગેશભાઈ દેસાઈ ચારણવાડા સીટ, જયાબેન વાંસદા -1, સંગીતાબેન વાંસદા -2એ તાલુકા કચેરીએ સમર્થકો સાથે ફોર્મ જમા કરાવ્યા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.