તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાંસદામાં વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

વાંસદા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાંસદાના પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલા સહિતના સ્ટાફે ગાંધીનગર ફળિયામાં જયેશ દિપકભાઈ મોહિતે (રહે. ગધેડ ફળિયા) અને વિષ્ણુ નામદેવ રામોડે (રહે. ગાંધીનગર ફળિયા)એ ખુલ્લી જગ્યામાં વરલી-મટકાનો આંક ફરકની લખેલી કાપલીઓ પર હારજીતનો જુગાર રમાડતા રેડ કરી બંનેની પાસેથી આંક લખેલી કાપલીઓ અને અંગ જડતી લેતા રૂ. 14690 રોકડા મળી આવ્યા હતા. એકબીજાના મેળાપીપણાં આંકફેરનો જુગાર રમી-રમાડતા બંને વિરુદ્ધ જુગારધામની કલમ 12(અ) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો