તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંદાની માંગ:મહારાષ્ટ્રથી કાંદાના રોપા વેચવા ટ્રકો આવતા ખેડૂતો ઉમટી પડ્યાં

વાંસદા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમગ્ર દેશમાં કાંદાની માંગ વધતા દર વર્ષે કાંદાના ભાવ આસમાને પહોંચી જાય છે. ગરીબો અને શ્રીમંત સૌના ઘરની રસોઈમાં કાંદા ઉપયોગમાં લેવામાં આવે છે. નવસારી જિલ્લાના વાંસદાની બજારોમાં હાલ મહારાષ્ટ્રથી કાંદાના રોપા (તરું) વેચાણ અર્થે ટ્રકો ભરીને આવી છે. જેથી સ્થાનિક ખેડૂતો કાંદાના રોપા લેવા ઉમટી પડ્યા હતા. તરૂની ગુણવત્તા ચકાસી ખરીદી કરતા ખેડૂતો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો