તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ જન્મભૂમિ નિર્માણ:રામ જન્મભૂમિ નિર્માણ નિધિ અભિયાન અંતર્ગત વાંસદામાં સમારોહ યોજાયો

વાંસદા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

રામ જન્મભૂમિ અયોધ્યા વિવાદ પૂર્ણ થયા પછી હવે મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આખા ભારત દેશમાં હિન્દુ સંસ્કૃતિ અને સમાજને માનનાર દરેક વ્યક્તિએ આ અભિયાનમાં જોડાઈ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં એટલે કે મકરસંક્રાન્તિના શુભ દિવસેથી માઘ પૂર્ણિમા સુધી નિધિ સમર્પણ વાંસદા તાલુકા દ્વારા દાન સમર્પણ કરવા આહવાન કરાયું.

આ કાર્યક્રમમાં RSS ના ગીતની શરૂઆત ભાયકુભાઈ પવાર, દિપ પ્રાગટ્ય અને શંખ નાદ સંતો દ્વારા, પ.પૂ.પી.પી.સ્વામી પ્રયોસા પ્રતિષ્ઠાન, પ.પૂ.સ્વામી બતાનદજી મહારાજ ભારત સેવા સંઘ ગંગપુર, પ.પૂ.સ્વામી રામ વૃક્ષ દાસજી મહારાજ સદગુરુ સદાફલ દંડકવન આશ્રમ વાંસદા, રાજેશભાઈ ગાંધી, સંજયભાઈ મોરે, સુનિલસિંહ રાજપુરોહિત વાંસદા તાલુકાના તિલક ગૃપ દ્વારા સૌથી વધારે સમર્પણ રાશી રૂ. 1,51,111/- તથા કુલ સમર્પણ રાશી રૂ.2,85 ,000/- વાંસદા ખાતે RSS કાર્યાલયમાં જમા કરવામાં આવી. તેમજ વાંસદા બાલ શાખાના સ્વંય સેવકો દ્વારા પોતાના ખિસ્સા ખર્ચ માંથી રોકડા 1,561/- રુપિયા સંઘ ચાલક ભરતભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો