રમઝાન:થાલાના જુડવા ભાઈ-બહેને રમજાનમાં રોજા રાખ્યા

વાંસદા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી થાલામાં રહેતા જુડવા ભાઈ બહેન અરહામ સરફરાઝ કોન્ટ્રાકટર અને આલિયા સરફરાઝ કોન્ટ્રાકટરે ભર ઉનાળામાં રમઝાન માસના આકરા તાપમાં મોટા લોકોને પણ રોજા રાખવામાં ભારે તકલીફ પડે છે, ત્યારે આખા રમઝાનમાં રોજા રાખ્યા હતા. હાલ કોરોના વાઈરસની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે ત્યારે આવા નાના બાળકો પણ કોઈ કોરોના વાઇરસનો ભોગ ન બને તેવી દુઆ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...