વિદાય:વાંસદામાં નિવૃત્ત થતા નાયબ કાર્યપાલક ઈજનેરને વિદાયમાન અપાયું

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા પંચાયત મા.મ. પેટા વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલની બદલી વઘઇ પંચાયત મા.મ. પેટા વિભાગમાં થતા તેમનો વિદાય સમારંભ પંચાયત ગૃહમાં યોજાયો હતો. જેમાં વાંસદા નવનિયુક મા.મ. પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એ.આર.પટેલ અને સ્ટાફે તેમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...