પાણીનો પ્રશ્ન:વાંસદાના આંબાપાડા ગામે બે બેડા પાણી માટે માતા-પુત્રીનો રઝળપાટ, પાણી માટે વલખાં

વાંસદા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરમીના પ્રકોપ સાથે જ તળમાં પાણીના સ્તર નીચા ગયા છે, ત્યારે વાંસદા તાલુકાના આંબાપાડા ગામે બહેનોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. બે બેડા પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરતી માતા પુત્રીની તસવીર વિકટ પાણી પ્રશ્નનો બોલતો પુરાવો છે.

અન્ય સમાચારો પણ છે...