તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કેવડી નેશનલ પાર્કના જંગલમાં પ્રેમી પંખીડાએ ફાંસો ખાધો

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના કેવડી કેવડી ગામના શૈલેશ અલીશાભાઈ કોલચા (18) તથા સુગુણાબેન બીપીનભાઈ કુલજીભાઉ કોલચા (32) બંને રહે. કેવડી, ઉપલા ફળિયા. તા.વાંસદા) વચ્ચે છેલ્લા બે માસથી પ્રેમસંબંધ ચાલી આવ્યો હતો. જેથી બંને જણા 11મી સપ્ટેમ્બરે પોતાના ઘરેથી કેવડી જંગલ તરફ જતા રહ્યા હતા. 14મીએ કેવડી નેશનલ પાર્કના જંગલમાં ડુંગર ઉપર ટીમરૂના ઝાડ સાથે નાયલોનનું દોરડું તથા કમરે પહેરેલા બેલ્ટ વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંનેએ પ્રેમસંબંધમાં ફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા વાંસદા પોલીસ મથકે બિપીન કોલચાએ ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...