તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જિલ્લા ખેતીવાડી અધિકારીને વાંસદા ટીડીઓનો વધારાનો ચાર્જ

વાંસદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય

જિલ્લા પંચાયત નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ.આર. ગજેરાને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, વાંસદા તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે. વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીનો હવાલો એચ.ડી.ચૌહાણ સાંભળી રહ્યા હતા.

પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તાલુકા, જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2021ને ધ્યાને લઈ આમુખ -2થી ડો.એ.આર.ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત નવસારીને પોતાની કામગીરી ઉપરાંત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વાંસદા તરીકે વધારાનો હવાલો સોંપાયો હતો. વાંસદામાં તેઓ હાજર થતાં તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો