તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ઉનાઈ મંદિરે પ્રવાસીઓના કોરોના ટેસ્ટ

ઉનાઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકાર દ્વારા શરૂ કરાયેલ કોવિડ-19 રથ (એમ્બ્યુલન્સ) ઉનાઈ પીએચસી વિસ્તારના ઉનાઈ માતાજી મંદિર તથા ઉનાઈ મંદિરે બીજા રાજ્યમાંથી તેમજ સુરત અને અન્ય શહેરોમાંથી આવતા પ્રવાસીઓને કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાને પગલે મંદિરે આવતા પ્રવાસીઓનું જગ્યા પર કોવિડ-19નું રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ આસપાસના લોકો તથા પ્રવાસીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું તેમજ શરદી, ખાંસી તથા તાવવાળા દર્દીઓને ટેસ્ટ કરી જરૂરી દવા આપવામાં આવી હતી. કોવિડ-19 રથ આવતા ઉનાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.દિવ્યેશભાઈ પટેલ, સ્ટાફ નિલેશભાઈ સોલંકી, નીતિનભાઈ પટેલ તથા ઉનાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો