ઈદ:ખંભાલિયાની 8 વર્ષીય આયશાએ આખો રમજાન રોજા કર્યા, પરીવારજનોમાં ખુશીનો માહોલ

ઉનાઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાલિયાના માછીવાડ ખાતે રહેતા ઝાહિરભાઈ તાઈની 8 વર્ષીય પુત્રી ધો.2 માં અભ્યાસ કરતી આયશાબાનું ઉનાળાની કાળઝાળ ગરમીમાં રમઝાન માસના ખુદાની બંદગી સાથે રોજા રાખ્યા હતા. પ્રથમ વખત રમઝાન માસના પુરા રોજા રાખી અલ્લાહની ઇબાદતમાં રમજાન માસ પસાર કર્યો હતો. આયશાબાનુએ પુરા રોજા રાખતા પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...