નવસારીનું પ્રથમ નોરતું:શહેરના સર્વોદય નગરમાં નવરાત્રિની પ્રથમ રાતે મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબે રમી

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદ્યશક્તિની આરાધનાના ભાગરૂપે નવલા નોરતાની આજથી શરુઆત થઈ છે. ગત વર્ષ કોરોનાનું ગ્રહણ નવરાત્રિને લાગ્યું હતું. પરંતુ આ વખતે સોસાયટીમાં ગરબાનું આયોજન કરવાની મંજુરી અપાય છે. નવસારીના સર્વોદય નગરમાં મહિલાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમી છે. સર્વોદય નગરના નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતી જોવા મળી છે. કોરોના મહામારીમાં પણ નવલા નોરતાં મનાવી શકાય એ માટે તકેદારી રાખવામાં આવી છે.

ચોપદારશેરી
ચોપદારશેરી
ચોપદારશેરી
ચોપદારશેરી
લુંસીકુઈ યુવક મંડળ ગરબા
લુંસીકુઈ યુવક મંડળ ગરબા
અન્ય સમાચારો પણ છે...