તંત્ર:જળ- સ્વચ્છતા સમિતિની બેઠક યોજાશે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર પુરસ્કૃત લોકભાગીદારી આધારિત જળ જીવન પેયજળ કાર્યક્રમની સમીક્ષા કરાશે. તે માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ નવસારીની બેઠક આગામી 1લી ઓકટોબરે બપોરે 12 કલાકે કલેકટર કચેરી સભાખંડ, કાલીયાવાડી, નવસારીમાં યોજાશે. નવસારી જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલ આ બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી સરકારની આ યોજના અંગે સમીક્ષા કરશે અને જરૂરી સૂચનો અધિકારીઓને આપશે. આ બેઠકમાં જિલ્લાના સંબંધિત તમામ સમયસર સભાખંડમાં ઉપસ્થિત રહેવા જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ નવસારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...