તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:એક જ સોસાયટીમાંથી 3 બાઇકની ચોરી

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાનાં વેલંજા ગામની સુખ સ્વપ્ન સોસાયટીમાંથી ઘર આંગણે મુકેલી ત્રણ બાઇક એક જ રાતમાં ચોરી થઇ જતાં ફફડાટ ફેલાયો છે, જેમાં વિનોદભાઇ ધીરૂભાઇ ગેડીયાની માલિકીની (GJ- 05 AY-2290) કિં. 35,000, નિકુંજભાઇ ધીરૂભાઇ રાદડીયાની મોટરસાઈકલ (GJ- 05 SR- 7554) કિંમત 35,000 તથા 3 પંકજભાઇ રવજીભાઇ બોધાણીની (GJ- 05 SD- 6128) કિંમત 25000ની મો સા. ચોરાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે સમગ્ર સોસાયટીમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એક સાથે એક સોસાયટીમાંથી ત્રણ બાઇકની ઉઠાંતરી થતાં વેલંજા પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ માટે પણ આ ઘટના એક ચેલેન્જ સાબિત થઇ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser