તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:6 કિમીની ઝડપે પવન ફૂંકાયો, તાપમાન 11.8 ડિગ્રી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

નવસારીમાં ઠંડા પવન યથાવત રહ્યા હતા અને બુધવારે પણ પ્રતિ કલાકે 6 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. જયારે મહત્તમ તાપમાનમાં કોઈ વધારો નોંધાયો ન હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ બુધવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું અને તેમાં બપોરે ઘટાડો થતા 41 ટકા થયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં અનુક્રમે સોમવારે મોસમનો ઠંડો દિવસ 8.2 ડિગ્રી, મંગળવારે 10.8 ડિગ્રી અને બુધવારે લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી પવનની ગતિ 6 કિમીની ઝડપ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો