તાપમાન:નવસારીમાં 10 કિમીની ઝડપે પવન ફૂકાયો, 34 ડીગ્રી નોંધાયું

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીનાં કૃષિ યુનીવર્સીટીએથી પ્રાપ્ત વિગત મુજબ મહતમ તાપમાન 34 ડીગ્રીતો લઘુતમ તાપમાન 28 ડીગ્રી નોંધાયું હતું.જેમાં સવારે ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને બપોરે પણ 77 ટકા નોંધાયું હતું આજે પવનની ગતિ પ્રતિ કલાકે ચાર કિમીનો વધારો થતા આજે 10.7 કિમીની ઝડપે ફૂકાતા ગરમી માં રાહત મેળવી હતી બે દિવસ તા.25 નાં રોજ 40 ડીગ્રી મહતમ તાપમાન અને તા.26 નાં રોજ 37.8 ડીગ્રી અને તા.27 નાં રોજ 34 ડીગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...