ગિરમાળનો ધોધ:જંગલને આભૂષણ પહેરાવતી નદીનો યુટર્ન એટલે ‘વનદેવીનો નેકલેસ’

ડાંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગીરા નદી ઉપર આવેલ "ગિરમાળનો ધોધ" અને "વન દેવીનો નેકલેસ" એટલે ગીરા નદીનો યુ આકારનો વળાંક ચોમાસાની ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠ્યો છે. કુદરતે અહીં છૂટા હાથે સૌંદર્ય વેરતા અહીં ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. ગીરા ધોધ જતા પહેલા ગીરા નદી પર આવેલ અન્ય આકર્ષક સ્થળ એવા વનદેવીના નેકલેસમાં નદીનાં યુટર્ન આકારમાં ડહોળું પાણી આભૂષણ જેવું દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...