તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા યુગનો ઉદય:ઓનલાઇન શિક્ષણ અને વેબિનારના નવા યુગનો ઉદય

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં અનેક નવી ક્ષિતિજો પણ ખુલી. બિઝનેસમેન, વેપારીઓનો પોતાના બિઝનેસને આગળ ધપાવવા વેબિનાર તરફ ઝુકાવ વધ્યો તો શિક્ષણ ક્ષેત્રમાં પણ કોરોનાથી ધરખમ ફેરફાર જોવા મળ્યો. ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધ્યો. તેમાંય સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લો ઓનલાઈન વર્ચ્યુઅલ કલાસ ચલાવવામાં અવ્વલ રહ્યો.

ધો.1થી 8માં 886 પ્રા.શાળામાં 95,222 તો માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક 218 શાળાના 53,407 છાત્રોએ ઓનલાઈન શિક્ષણ મેળવ્યું, રાજ્યમાં ઓનલાઈન શિક્ષણમાં અને રાજ્યમાં વર્ચ્યુઅલ અને એકમ કસોટીમાં સૌથી વધુ છાત્રો ઉત્તીર્ણ થતા રાજ્યના ટોપટેનમાં પણ નવસારી જિલ્લો અવ્વલ રહ્યો છે. જેમાં ડીઈઓ અને શિક્ષકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો