તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરિયાળમાં આનંદ:મુંબઈના પરિવારે સાપુતારા ખાતે પાણી વગરની ધૂળેટી ઉજવી પરિવાર સાથે મોજ માણી

નવસારી2 મહિનો પહેલા
 • કોરોનાના જરૂરી ટેસ્ટ કરાવીને પરિવાર એક દિવસ પહેલા સાપુતારા આવ્યો

હાલમાં કોરોનાએ તમામ ધાર્મિક તહેવારના રંગો ફિકા કરવા સાથે લોકોને સાદાઈ પૂર્વક જીવન જીવવા મજબુર કર્યા છે. ત્યારે શહેરમાં જાહેરમાં ધૂળેટી ઉજવવી એટલે કાયદાનું ઉલ્લંઘન એટલે શહેરની ભીડ ભાડ અને કાયદાના જંજાળમાંથી મૂક્તિ મેળવી મુંબઈના પરિવારએ અંતરિયાળના ગિરિમથક સાપુતારા ખાતે જઈને ધૂળેટીની પરિવાર સાથે મોજ માણી છે.

પાણીનો બગાડ ન કરતા પાણી વગરની ધૂળેટી ઉજવી

મુંબઈથી કોરોનાના જરૂરી તમામ ટેસ્ટ કરાવીને ડાંગ જિલ્લાના ગિરિમથક ખાતે ધૂળેટીના તહેવારને ઉજવવા માટે પરિવાર એક દિવસ પહેલા સાપુતારા આવ્યો હતો. સાથે તેઓ પાણીનો બગાડ ન કરતા પાણી વગરની ધૂળેટી ઉજવી રહ્યાં છે.

ગરમીમાં સાપુતારા બેસ્ટ ડેસ્ટિનેશન છે

શહેરની કાળઝાળ ગરમીથી ત્રાસીને શહેરીજનો દક્ષિણ ગુજરાતના મોસ્ટ ફેવરિટ હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોટા ભાગે આવીને ઉજવણી કરવા સાથે અહીંની ઠંડકમાં રહેવાનું પસદ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો