તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:નવસારીમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી વધી 10.8 થયું

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નવસારી જિલ્લામાં 28 ડિસેમ્બરના રોજ મોસમનો ઠંડો દિવસ 8.2 ડિગ્રી નોધાયો હતો. જેમાં આજે મંગળવારે 2.6 ડિગ્રી વધી લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોધાયું હતું પણ પવનોનું જોર વધ્યું જેને લીધે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી મળતી માહિતી મુજબ 29 ડિસેમ્બરના રોજ લઘુતમ તાપમાન 10.8 અને મહતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 70 ટકા અને બપોરે 50 ટકા નોંધાયું હતું. જ્યારે સવારથી જ પવન પ્રતિ કલાકે 6.6 કિમીની ઝડપે ફૂંકાયો હતો. ઠંડા પવનોને કારણે રક્ષણ મેળવવા માટે તાપણાંનો સહારો લેવા નજરે ચડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો