તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:નવસારીમાં તાપમાન દોઢ ડિગ્રી ઘટી 14.5

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં શુક્રવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે 16 ડિગ્રી નોંધાયા બાદ શુક્રવારે તેમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થઈ 14.5 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે તાપમાનનો પારો ગગડતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને બપોર બાદ 48 ટકા નોંધાયું હતું. જયારે પવન પ્રતિ કલાકે ૩.5 કિમીની ઝડપે ઉત્તરથી પૂર્વ દિશાએ ફૂંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો