તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મટવાડ નજીક કુરિયર પાર્સલ ભરેલા ટેમ્પાની ગુલાંટ

મટવાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

24 કલાક વાહનવ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 પર મટવાડ પાસે ટેમ્પો પલટતા અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ જતી લાઈનમાં કુરિયર પાર્સલનો ટેમ્પો (નં. જીજે-06-એઝેડ-4792) મુંબઈથી વડોદરા તરફ જતો હતો ત્યારે લગભગ 12.30 પછી ખારેલ ઓવરબ્રિજ વટાવી મટવાડ આગળ ડ્રાઇવરને ઝોકું આવી જતા ટેમ્પો હાઇવે બાજુની ગટરમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો