તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં દારૂ પીને વાહન હંકારનારા લોકો પર પોલીસે કડક કાર્યવાહી કરતા એક દિવસમાં 13 વાહનચાલકની અટક કરી હતી. નવસારીમાં વર્ષનાં અંતિમ દિવસને ઉજવવા લોકો નશો કરતા હોય છે તેવા લોકો નશામાં વાહન હંકારતા અકસ્માત કરતા હોય છે. છેલ્લા બે દિવસમાં પોલીસ આવા તત્વો ઉપર લાલ આંખ કરી છે. નવસારી જિલ્લામાં દારૂ પીને વાહન હંકારતા 13 ચાલકની અટક કરી હતી. નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં બોરીયાચ ટોલનાકા પાસે 8, નવસારીમાં 2, જલાલપોર વિસ્તારમાં 2, બીલીમોરામાં 1 મળી કુલ 13 ચાલકની નશો કરી વાહન હંકારવા બદલ અટક કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.