અભિનંદન:BCCIની વેસ્ટ ઝોન લીગ થ્રી ક્રિકેટ ટુર્ના.માં સનીની પસંદગી

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં બીસીસીઆઈ આયોજિત વેસ્ટ ઝોન અંડર-14 બોયઝ લીગ થ્રી ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2022- 23 યોજાઇ હતી. જેમાં વડોદરા, ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ અને મહારાષ્ટ્રની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નવસારી જિલ્લાની અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડી સની કાલરીયાની પસંદગી થતા નવસારી જિલ્લા તથા એસ.એસ.અગ્રવાલ કિકેટ એકેડેમીનું ગૌરવ વધાર્યું છે. એસ.એસ.અગ્રવાલ ક્રિકેટ એકેડેમીના કોચ તથા અગ્રવાલ એકેડેમીના મુકેશ અગ્રવાલ તથા અગ્રવાલ પરિવારે સનીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...