તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુપામાં જય સીયારામ પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી પુર્ણા નદી તટે વસેલા આર્ય સમાજ ગુજરાત ગુરૂકુળ સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી ગુરૂકુળમાં ગુરૂ શહીદ સ્વામીજીની 96મી પુણ્યતિથિ પ્રસંગે સંસ્થામાં વેદ મંત્રો સહિત યજ્ઞ કરવામાં આવ્યો હતો. સુરેશભાઇએ વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞની શરૂઆત કરી મુખ્ય યજમાન, ટ્રસ્ટ સમિતિના સભ્ય કુરેલના નરેન્દ્રસિંહ ઠાકોર, જય સિયારામ પરિવારના રણછોડ પટેલ, દિલીપભાઇ નાયક તથા સંસ્થાના મુખ્ય લાકોના હસ્તે યજ્ઞ કરવામાં આવ્યો હતો. સંસ્થાના કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી જય સિયારામ પરિવાર કુરેલના સથવારે સામૂહિક સુંદરકાંડમાં ભાગ લીધો હતો. દિલીપભાઇ નાયકે પ્રાસંગિક વાતો કરી હતી. સંસ્થાના યોગદાનનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો