તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:વીજતારનો સ્પાર્ક થતા ખેતરમાં શેરડી બળી ગઇ

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના આહિરવાસમાં રહેતા શૈલેશ અબુભાઈ આહીરે જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમનું બોદાલીમાં એક વીઘાનું ખેતર આવેલું છે. આ ખેતરમાં શેરડીનો ઉભો પાક હતો. તેમના ખેતરમાંથી જીઇબીનાં વાયર જાય છે, તેમાં અચાનક સ્પાર્ક થતા શેરડીનો પાક ભડભડ સળગવા માંડ્યો હતો. આ અંગે ખબર પડે તે પહેલા જ ખેતરમાં શેરડીનો ઉભો પાક બળી ગયો હતો. તેમણે લાખોની શેરડીનો પાક બળી જવાની જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અહેકો અલ્પેશભાઈ નવનીતભાઈએ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો