લોકડાઉન-4:ડાંગરની કાપણી શરૂ, તાપની ચિંતા નહીં લોકડાઉન હળવું થયાનો હાશકારો

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન-4 માં મોસમ પણ મિજાજ બદલતો રહ્યો છે. બપોરે આકરો ઉનાળો દેખાય છે, ત્યારે એંધલ હનુમાન ફળિયાના એક ખેતરમાં તાપની પરવા કર્યા વગર ડાંગરની કાપણી શરૂ કરાઇ છે, ખેતમજૂરો સોશિયલ ડિસ્ટન્સ અને મોઢા ઉપર માસ્ક બાંધી કાપણીના કામમાં જોતરાયા હતા. શ્રમિકોને તાપની ચિંતા નથી પણ લોકડાઉન હળવું થયાનો હાશકારો છે. કોરોનાના કહેરથી થંભી ગયેલા ગામડાઓમાં હવે જનજીવન પૂર્વવત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...