તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વક્તવ્ય:નવસારીમાં ઇમોશનલ ફ્રિડમ ટેકનિક પર વક્તવ્ય

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મંગળવારે તા. 29મી ડિસેમ્બરના રોજ સાંજે 6.30 કલાકે કાલિયાવાડી સ્થિત સ્વપ્નલોક સોસાયટીમાં આવેલી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ બિલ્ડિંગના કોન્ફરન્સ હોલ ખાતે ભૂતપૂર્વ સૈન્ય ઓફિસર મહેશ શર્મા દ્વારા ઇમોશનલ ફ્રિડમ ટેકનિક વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેશ શર્મા ખૂબ જ સીધી સાદી છતાં અસરકારક એવી EFT ટેકનિકની મદદથી ભાવાત્મક આરોગ્ય અને સુખાકારી પ્રાપ્ત કરીને સ્વનું સર્વશ્રેષ્ઠ ઘડતર કઇ રીતે કરવું એની સચોટ યુક્તિ શીખવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો