તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કબીલપોરમાં ધોળા દિવસે તસ્કરોએ ખાતર પાડ્યું, સાડા આઠ તોલા 1.27 લાખના દાગીના ચોરી ફરાર

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કબીલપોરનાં શિવનગરમાં પરેશ નાગર પટેલ પરિવાર સાથે રહે છે. 27મી ડિસેમ્બરે પરેશ પટેલ પત્ની સાથે અષ્ટગામમાં આવેલા ખેતરે રાબેતા મુજબ ગયા હતા. તેમના ઘરમાં કામ કરવા આવતી મહિલા ઘરકામ કરીને બપોરે ઘરે ગઈ હતી. પરેશભાઈ સાંજે ઘરે આવ્યા ત્યારે તેમના ઘરનાં મુખ્ય દરવાજાનું તાળુ નકુચા સાથે તૂટેલી હાલતમાં જોયું હતું. તેમણે ઘરમાં મુકેલ કબાટને તોડી સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. પરિવારે તપાસ કરતા કબાટમાં મુકેલ દાગીના મળી કુલ 1.27 લાખની ગાયબ જણાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો