આયોજન:આજે ખારેલમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખારેલ, ગણદેવીમાં શનિવારે નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના ખેડૂત ભાઇઓ-બહેનોનો આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ, કાંટાળી વાડ તથા ફળ શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનું લોકાર્પણ અને ખેડૂતોને માહિતગાર કરવા તેમજ મંજૂરી હુકમ વિતરણ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર છે તેમ નવસારી જિલ્લા પંચાયત નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે. જેનો મહત્તમ ખેડૂતો લાભ લે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...