તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તુ લઇ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિતેલુ વર્ષ કોરોના મહામારીના કારણે અંધકારમય રહ્યું છતાં લોકોની ખુમારી અને દાતાઓની દિલેરીએ આ અંધકાર વચ્ચે સતત ઉજાશ ફેલાવવા પ્રયાસ કર્યો. હજુ કોરોના વેકસીન આવી નથી, માત્ર પરીક્ષણ થઇ રહ્યા છે. બીજીતરફ ઠંડીમાં કોરોના વકરવાની શક્યતા છે. સાથોસાથ દીપાવલીની ઉજવણીના ઉન્માદમાં બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાઇ ગયુ. આ સંજોગોમાં નવસારી સ્વામિનારાયણ મંદિરે દીપાવલીની રાત્રે દિવડા અને રોશનીનો શણગાર કરાયો છે ત્યારે પ્રભુને માત્ર એટલી જ પ્રાર્થના કે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તુ લઇ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો