તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગારીઓ ઝડપાયા:જલાલપુરના ચીજગામમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા, 1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

નવસારી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 1 લાખ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
 • જિલ્લામાં એક મહિનામાં અનેક જુગારીઓ ઝડપાયા

જલાલપુર તાલુકાના ચીજગામ પીત્ય ફળિયા પાસે અને રામેશ્વર મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગોળ કુંડાળું વળી તીન પત્તીના પૈસા નો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી જલાલપોર પોલીસને મળતા પોલીસે રેડ કરી છ ઈસમોને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી 1 લાખ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જુગારીઓના નામ
(1)ભુપેન્દ્ર પટેલ

(2)ભુપેન્દ્ર કુમાર પટેલ

(3) શૈલેષ પટેલ

(4)બીપીન ભાઈ પટેલ

(5) બ્રિજેશ પટેલ

(6)દિવ્યેન પટેલ

તમામને રંગેહાથ પકડી જલાલપોર પોલીસે રોકડા રૂપિયા મોબાઇલ તથા મોટરસાયકલ મળી કુલ 1 લાખ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ તપાસ જલાલપુર પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો